ગુજરાતી માં કોળીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કોળી1કોળી2કોળી3

કોળી1

સ્ત્રીલિંગ

 • 1

  કોળાનો વેલો.

મૂળ

सं. कुष्माण्डी; प्रा. कोहली

ગુજરાતી માં કોળીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કોળી1કોળી2કોળી3

કોળી2

વિશેષણ

 • 1

  ઠાકરડાની જાતનું.

પુંલિંગ

 • 1

  ઠાકરડો.

ગુજરાતી માં કોળીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કોળી1કોળી2કોળી3

કોળી3

સ્ત્રીલિંગ

 • 1

  ઊંડળમાં માય એટલું; થોડુંક.

નપુંસક લિંગ

 • 1

  તેટલી ઢગલી કે કલ્લો.