ગુજરાતી માં કોવાડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોવાડ1કોવાડ2

કોવાડ1

પુંલિંગ

  • 1

    જેના આધારે કોસનું પૈડું રહે છે તે લાકડું.

મૂળ

કૂવો+આડું

ગુજરાતી માં કોવાડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોવાડ1કોવાડ2

કોવાડ2

વિશેષણ

  • 1

    કુહાડીની ધાર જેવી (જીભ, વાણી).

  • 2

    કોદાળ; જાડી બુદ્ધિનું-ઝટ મારફાડ કરી બેસે એવું (માણસ).

મૂળ

'કુહાડો' પરથી?