ગુજરાતી માં કોશની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોશ1કોશ2

કોશ1

પુંલિંગ

 • 1

  કોઈ પણ વસ્તુ સંઘરવા-સાચવવાનું પાત્ર; ખાનું, આવરણ અથવા ઘર.

 • 2

  ભંડાર; ખજાનો.

 • 3

  શબ્દકોશ.

 • 4

  મ્યાન.

 • 5

  કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું પાત્ર; કોસ.

 • 6

  જીવતા પ્રાણીના શરીરનો અણુ જેવો મૂળ ઘટક, જેની પેશી માંસ ઇ૰ બને છે.

 • 7

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  વીજળીની બૅટરીનો એકમ.

મૂળ

सं.

ગુજરાતી માં કોશની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોશ1કોશ2

કોશ2

સ્ત્રીલિંગ

 • 1

  ખોદવાનું એક ઓજાર; નારાજ.

 • 2

  હળપૂણી.

મૂળ

सं कुशी ઉપ રથી