કોશવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોશવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    શરીરના કોશ વિષેની વિદ્યા 'સાઇટોલૉજી'.

કોશવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોશવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    કોશવિદ્યા; કોશરચનાવિજ્ઞાન; કોશરચનાના અને સૈદ્ધાંતિક વૈજ્ઞાનિક અભ્યાસસંબંધી વિજ્ઞાન; 'લૅક્સિકોગ્રાફી'.