ગુજરાતી

માં કોશિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોશિયો1કોશિયો2

કોશિયો1

પુંલિંગ

 • 1

  એક પક્ષી.

 • 2

  કોશ; કોશ ચલાવનાર-કોસ ચલાવનાર-હાંકનાર કે તે વડે પાણી કાઢનાર; કુવેતી.

ગુજરાતી

માં કોશિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોશિયો1કોશિયો2

કોશિયો2

વિશેષણ & પુંલિંગ

 • 1

  કોસની જેમ પાણીમાં તદ્દન ઊભો મારેલો (ભૂસકો).

 • 2

  જેમાં કોશ ચાલતો હોય એવો (કૂવો).