કોષકેન્દ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોષકેન્દ્ર

નપુંસક લિંગ

  • 1

    વનસ્પતિકોષ કે પ્રાણીકોષમાં આવેલી એક વિશિષ્ટ અંગિકા; 'ન્યુક્લિયસ' (જીવ.).