કોષ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોષ્ઠ

પુંલિંગ

  • 1

    પેટ; કોઠો.

  • 2

    પેટનો નીચલો ભાગ; મળાશય.

  • 3

    કોઠાર.

મૂળ

सं.