ગુજરાતી

માં કોસની 3 મુખ્ય વ્યાખ્યા છે: કોસું1કોસ2કોસ3

કોસું1

નપુંસક લિંગ

 • 1

  બાજરી,જુવાર ઇત્યાદિના ગાંઠામાંથી ફૂટેલો ફણગો.

 • 2

  બાણનો છેડો.

વિશેષણ

 • 1

  કોકરવરણું; હૂંફાળું.

ગુજરાતી

માં કોસની 3 મુખ્ય વ્યાખ્યા છે: કોસું1કોસ2કોસ3

કોસ2

પુંલિંગ

 • 1

  કૂવામાંથી પાણી કાઢવાનો ચામડાનો કોથળો.

મૂળ

सं. कोश; प्रा.

ગુજરાતી

માં કોસની 3 મુખ્ય વ્યાખ્યા છે: કોસું1કોસ2કોસ3

કોસ3

પુંલિંગ

 • 1

  ગાઉ અથવા દોઢ માઈલનું અંતર.

મૂળ

सं. कोश; प्रा.