કોસંબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોસંબી

સ્ત્રીલિંગ

 • 1

  એક વનસ્પતિ.

 • 2

  એક ઝાડ, જેના બીજને કાબરી કહે છે.

 • 3

  એક પ્રાચીન નગરી (વત્સ દેશની રાજધાની).

 • 4

  એક અટક.