ગુજરાતી

માં કોહની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોહ1કોહ2

કોહ1

પુંલિંગ

  • 1

    કોહવું તે; સડો.

  • 2

    ચામડીનો એક રોગ.

ગુજરાતી

માં કોહની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોહ1કોહ2

કોહ2

પુંલિંગ

  • 1

    પહાડ; પર્વત.

મૂળ

फा.