કોહિનૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોહિનૂર

પુંલિંગ

  • 1

    તેજનો પર્વત.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક ઘણો તેજસ્વી હીરો.

મૂળ

फा.