કૌચુમાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૌચુમાર

પુંલિંગ

  • 1

    ચોસઠમાંની એક કળા (કુરૂપને રૂપવાન કરવાની).

મૂળ

सं.?સર૰ हिं.