કૌટુંબિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૌટુંબિક

વિશેષણ

  • 1

    કુટુંબનું; કુટુંબને લગતું.

પુંલિંગ

  • 1

    કુટુંબનો માણસ.

મૂળ

सं.