ગુજરાતી

માં કૌતકની 2 મુખ્ય વ્યાખ્યા છે: કૌતક1કૌતુક2

કૌતક1

નપુંસક લિંગ

 • 1

  કૌતુક; કુતૂહલ.

 • 2

  કુતૂહલ જાગ્રત કરે એવું ગમે તે.

 • 3

  નવાઈ; અજાયબી.

 • 4

  ટીખળ.

ગુજરાતી

માં કૌતકની 2 મુખ્ય વ્યાખ્યા છે: કૌતક1કૌતુક2

કૌતુક2

નપુંસક લિંગ

 • 1

  કુતૂહલ.

 • 2

  કુતૂહલ જાગ્રત કરે એવું ગમે તે.

 • 3

  નવાઈ; અજાયબી.

 • 4

  ટીખળ.

મૂળ

सं.