કૌતુકાચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૌતુકાચાર

પુંલિંગ

  • 1

    વિવાહવિધિનો એક ભાગ, જે દરમિયાન કેટલીક રમતો તેમ જ મીંઢળ બાંધવાનું વગેરે કરાય છે.

મૂળ

+આચાર