ક્યુસેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્યુસેક

પુંલિંગ

  • 1

    પાણી વહે તેનું કદ માપવાનો (સીંચાઈ ઇ૰ માટે) એકમ (દર સેકંડે એક ઘનફૂટ જાય, એ આધારે રચેલો).

મૂળ

इं.