ક્રિયાતિપત્ત્યર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રિયાતિપત્ત્યર્થ

પુંલિંગ

  • 1

    ક્રિયાપદનું સાંકેતિક ભવિષ્યકાળનું રૂપ. ઉદા૰ 'જો વૃષ્ટિ થઈ હોત તો સુકાળ થાત'.

  • 2

    કાવ્યશાસ્ત્ર
    એક કાવ્યાલંકાર જેમાં પ્રકૃતિથી ભિન્ન કલ્પના કરીને વિષયનું વર્ણન કરવામાં આવે છે.