ગુજરાતી માં ક્ષની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ક્ષ1ક્ષ2

ક્ષ1

પુંલિંગ

  • 1

    રાક્ષસ.

  • 2

    ક્+ષ્ નો જોડાક્ષર.

મૂળ

सं.

ગુજરાતી માં ક્ષની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ક્ષ1ક્ષ2

ક્ષ2

પુંલિંગ

  • 1

    ગુજરાતી વ્યંજનમાળામાં 'ળ' પછી બોલાય છે. ખરેખર તે ક+ષનો જોડાક્ષર છે.

મૂળ

સર૰ म.