ક્ષુપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષુપ

પુંલિંગ

  • 1

    છોડવો.

મૂળ

सं.

ક્ષેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેપ

પુંલિંગ

  • 1

    ફેંકવું-નાખી દેવું તે.

  • 2

    ગાળવું-ગુમાવવું તે (સમયનું).

મૂળ

सं.