ક્ષેત્રફળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેત્રફળ

નપુંસક લિંગ

  • 1

    ક્ષેત્રનો વિસ્તાર.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    જમીનની લંબાઈ પહોળાઈનું માપ; 'એરિયા'.