ક- ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક-

  • 1

    નઠારું, અયોગ્ય ઇત્યાદિ અર્થ સૂચક પૂર્વગ. ઉદા૰ 'કપૂત'; 'કજોડું'.

મૂળ

सं. कु

કુ- ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુ-

અવ્યય

  • 1

    નામ પૂર્વે આવતાં 'ખરાબ, ખોટું, હલકું, નિંદિત, પાપી' એવો અર્થ સૂચવે. ઉદા૰ કુમાર્ગ, કુકવિ, કુજોગ.

મૂળ

सं.