ખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

 • 1

  કંઠસ્થાની બીજો વ્યંજન.

 • 2

  સૂર્ય.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  પોલાણ; આકાશ.

 • 2

  શૂન્ય; મીડું.

 • 3

  મીડાનો સંકેત (પદ્યમાં).

 • 4

  હરકોઈ નક્ષત્રથી દસમું નક્ષત્ર.

ખે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખે

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  +ખેહ; ક્ષીણ થવું તે; ક્ષય.

 • 2

  નાશ.

મૂળ

सं. क्षय; प्रा. खय