ગુજરાતી

માં ખખની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખખ1ખૂંખૂં2ખેંખેં3ખંખ4ખંખ5

ખખ1

વિશેષણ

 • 1

  ખખળી ગયેલું; જીર્ણ.

ગુજરાતી

માં ખખની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખખ1ખૂંખૂં2ખેંખેં3ખંખ4ખંખ5

ખૂંખૂં2

નપુંસક લિંગ

 • 1

  (ખૂંખારવાનો કે ખાંસીનો) અવાજ.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ખખની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખખ1ખૂંખૂં2ખેંખેં3ખંખ4ખંખ5

ખેંખેં3

ક્રિયાવિશેષણ

 • 1

  ઉધરસનો કે તેના જેવો અવાજ.

સ્ત્રીલિંગ

 • 1

  ઉધરસનો કે તેના જેવો અવાજ.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ખખની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખખ1ખૂંખૂં2ખેંખેં3ખંખ4ખંખ5

ખંખ4

પુંલિંગ

 • 1

  ખંગ; બદલો.

 • 2

  પાયમાલી.

સ્ત્રીલિંગ

 • 1

  ખંત.

 • 2

  ઇચ્છા; ભૂખ.

ગુજરાતી

માં ખખની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખખ1ખૂંખૂં2ખેંખેં3ખંખ4ખંખ5

ખંખ5

વિશેષણ

 • 1

  ખાલી.

 • 2

  ખોખા જેવું નકામું.

 • 3

  ધનહીન.

મૂળ

સર૰ हिं.; सं. कंक ?