ખખડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખખડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખડ ખડ અવાજ કરવો.

  • 2

    લાક્ષણિક ધમકાવવું.

  • 3

    મારવું (જેમ કે, ધોલ).