ગુજરાતી

માં ખખરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખખરવું1ખંખેરવું2

ખખરવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લાગવું; બળાપો-શોક થવો; સાલવું.

  • 2

    ખૂંચવું (આંખમાં).

  • 3

    બાંધાનું હાલી ઊઠવું; ખખ-જીર્ણ-અશક્ત થવું.

  • 4

    ખરખર એવો અવાજ થવો.

ગુજરાતી

માં ખખરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખખરવું1ખંખેરવું2

ખંખેરવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખેરવી નાખવું.

  • 2

    ઝાટકણી કાઢવી; ધમકાવવું; મારવું.

મૂળ

'ખેરવું' પરથી?

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દુઃખ દેવું.