ખખરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખખરો

પુંલિંગ

  • 1

    શોક; સંતાપ.

  • 2

    પસ્તાવો; પશ્ચાતાપ.

  • 3

    શક; અંદેશો.

મૂળ

રવાનુકારી