ખખળતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખખળતું

વિશેષણ

  • 1

    ખૂબ ઊનું; ઊકળતું.

  • 2

    ખળ ખળ કરતું વહેતું.

મૂળ

'ખખળવું'નું વ૰કૃ૰