ગુજરાતી

માં ખખળાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખખળાવવું1ખંખળાવવું2

ખખળાવવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ખખળવું' નું પ્રેરક.

  • 2

    રવાનુકારી ઘણા પાણીથી ધોવું.

  • 3

    (નાણું) કઢાવવું; પટાવી લેવું.

ગુજરાતી

માં ખખળાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખખળાવવું1ખંખળાવવું2

ખંખળાવવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝબકોળીને ધોવું; ખંખાળવું.