ખૂખવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂખવો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી મરનાર પાછળ મુકાતી પોક; ઠૂઠવો.

મૂળ

રવાનુકારી