ખંખોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંખોરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વેરી નાખવું; વીંખી નાખવું.

  • 2

    નખ વતી ખોતરવું.

  • 3

    ['ખોરવું' ઉપરથી] સંકોરવું; ખોરવું (દેવતા).

મૂળ

'ખોરવું' પરથી?