ખંખોળિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંખોળિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    પાણીથી નવાડવું તે (નવડાવ્યા પછી વધેલું પાણી એકીસાથે બાળકના માથા પર રેડતી વખતે મા આ શબ્દ બોલે છે. (ખંખોળિયાં કરવાં)).

મૂળ

'ખંખાળવું' ઉપરથી; સર૰ हिं. खंगालना=ખાલી કરી દેવું