ગુજરાતી

માં ખગની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખગ1ખંગ2ખંગ3

ખગ1

પુંલિંગ

 • 1

  પક્ષી.

 • 2

  ગ્રહ.

 • 3

  તારો.

 • 4

  સૂર્ય.

 • 5

  દેવ.

 • 6

  નવની સંજ્ઞા.

મૂળ

सं.

ગુજરાતી

માં ખગની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખગ1ખંગ2ખંગ3

ખંગ2

વિશેષણ

 • 1

  વિ૰ લૂલું.

મૂળ

જુઓ ખંજ

ગુજરાતી

માં ખગની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખગ1ખંગ2ખંગ3

ખંગ3

પુંલિંગ

 • 1

  ખરકલો; ઢગલો.

 • 2

  દાઝ; વેર.

 • 3

  ખંખ; બદલો.

 • 4

  ખંટ; ખાંત.