ખગપતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખગપતિ

પુંલિંગ

  • 1

    પક્ષીઓનો રાજા-ગરુડ.

  • 2

    હંસ.