ખગ્રાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખગ્રાસ

પુંલિંગ

  • 1

    સૂર્ય, ચંદ્ર કે કોઈ પણ ગ્રહનું પૂર્ણ ગ્રહણ.

મૂળ

सं.