ખંગ વાળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંગ વાળવો

  • 1

    ઢગલો કરી દેવો.

  • 2

    દાઝ કાઢવી; વેર લેવું.

  • 3

    ભરપાઈ કરવી; બદલો મેળવી લેવો.