ગુજરાતી

માં ખચકાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખચકાવું1ખંચકાવું2

ખચકાવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અચકાવું; અટકવું.

  • 2

    પાછા પડવું.

મૂળ

'ખચકો' ઉપરથી

ગુજરાતી

માં ખચકાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખચકાવું1ખંચકાવું2

ખંચકાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખંચાવું; ખમચાવું; અચકાવું પાછા ફરવું.