ખચકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખચકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખચ દઈને ખોસી દેવું.

  • 2

    'ખચકવું'નું પ્રેરક.

મૂળ

ખચઉપરથી