ખચકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખચકો

પુંલિંગ

  • 1

    સપાટી પર પડેલો ખાડો-ખાંચો.

  • 2

    અટકાવ; અંતરાય.

મૂળ

ખચ ઉપરથી