ખચૂક ખચૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખચૂક ખચૂક

ક્રિયાવિશેષણ

  • 1

    ખદુકખદુક; ઊછળતું અને ધીરું ચાલતું હોય તેમ (ઘોડાની ચાલ માટે).