ખચખચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખચખચવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખચ ખચ એવો અવાજ થવો કે કરવો.

  • 2

    ખીચોખીચ ભરાવું; ભિડાવું.

    જુઓ ખચ

મૂળ

રવાનુકારી