ખૂંચખાંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંચખાંચ

સ્ત્રીલિંગ

 • 1

  ખૂંચવું તે; ખાંચ; ખૂણો; ખાંચો.

 • 2

  ખૂંચવાની અસર; ભોંક.

 • 3

  ખૂંચાઈ કે ભરાઈને ફાટવું તે.

 • 4

  લાક્ષણિક લાગણી; અસર.

 • 5

  મનમાં ખૂંચવું તે; ખાર; દાઝ; વેર.

 • 6

  બારીક સમજ.

 • 7

  ખોડખાંપણ; વાંધોવચકો.