ખૂંચવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંચવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખેંચીને લઈ લેવું [બહુધા લેવું' ક્રિ૰ સાથે].

મૂળ

'ખેંચવું' ઉપરથી?