ખચાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખચાક

અવ્યય

  • 1

    ખચ દઈને ખૂંપી જવાનો રવ.

મૂળ

રવાનુકારી