ખચાખચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખચાખચ

અવ્યય

 • 1

  ખચ ખચ.

 • 2

  ખીચોખીચ.

મૂળ

રવાનુકારી

ખેંચાખેંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેંચાખેંચ

સ્ત્રીલિંગ

 • 1

  તાણાતાણ.

 • 2

  લાક્ષણિક આગ્રહ.