ખંચામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંચામણ

સ્ત્રીલિંગ

  • 1

    ખંચાવું તે.

ખેંચામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેંચામણ

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (ગાડા ઇ૰ વડે) માલ વહી જવાનું મહેનતાણું; 'કાર્ટેજ'.