ખચીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખચીત

અવ્યય

  • 1

    જરૂર; અવશ્ય.

મૂળ

સર૰ म. खचि(-ची)त