ખેંચી પકડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેંચી પકડવું

  • 1

    ખેંચીને સજ્જડ પકડવું.

  • 2

    નમતું ન મૂકવું; આગ્રહને વળગી રહેવું.