ગુજરાતી

માં ખજૂરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખજૂર1ખજૂરું2ખંજર3

ખજૂર1

નપુંસક લિંગ

  • 1

    એક ફળ, જે સુકાવાથી ખારેક બને છે.

મૂળ

सं. खर्जूर; प्रा. खज्जूर

ગુજરાતી

માં ખજૂરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખજૂર1ખજૂરું2ખંજર3

ખજૂરું2

નપુંસક લિંગ

  • 1

    ખજૂરીની જાતનું ઝાડ, જેમાંથી નીરો નીકળે છે.

ગુજરાતી

માં ખજૂરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખજૂર1ખજૂરું2ખંજર3

ખંજર3

નપુંસક લિંગ

  • 1

    કટાર જેવું, સીધું બેધારું એક શસ્ત્ર.

મૂળ

फा.