ગુજરાતી

માં ખજૂરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખંજરી1ખજૂરી2ખજૂરી3

ખંજરી1

સ્ત્રીલિંગ

 • 1

  એક વાદ્ય; ઘૂઘરીઓવાળી નાની નગારી-ડફ.

મૂળ

हिं.

ગુજરાતી

માં ખજૂરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખંજરી1ખજૂરી2ખજૂરી3

ખજૂરી2

સ્ત્રીલિંગ

 • 1

  ખંજવાળ લાગે એવા નાના કાંટા.

 • 2

  ખંજવાળ.

 • 3

  ['ખજૂર' ઉપરથી] એક મીઠાઈ.

 • 4

  ખજૂરનું ઝાડ.

 • 5

  સુરતી ખજૂરું.

મૂળ

सं. खर्जु; प्रा. खज्जु

ગુજરાતી

માં ખજૂરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખંજરી1ખજૂરી2ખજૂરી3

ખજૂરી3

સ્ત્રીલિંગ

 • 1

  ખજૂરનું ઝાડ.

 • 2

  સુરતી ખજૂરું.