ખજૂરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખજૂરો

પુંલિંગ

  • 1

    +કાનખજૂરો.

  • 2

    વણાટમાં તાણાવાણાના તાર વધારે આવી જવા તે.

મૂળ

सं. खर्जु; प्रा. खर्जूरक